Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

પ્રાંતિજ અને તલોદ માર્કેટ યાર્ડ માં મગફળી ડાંગરની ખરીદી શરૂ.

બંન્ને માર્કેટ યાર્ડોમા ખેડૂતોને સારો ભાવ મળે તે માટે ખરીદી શરુ કરાઈ

મોડાસા : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ માર્કેટ યાર્ડ માં જાહેર હરાજીથી મગફળી અને ડાંગરની ખેતીના પાકોનું વાવેતર વધારે પ્રમાણમાં ખેડૂતો એ કર્યું છે . અને ઉત્પાદનમાં પણ સારી ક્વોલિટી અને વધુ ઉત્પાદન થયું છે ત્યારે પ્રાંતિજ અને સલાલ બંન્ને માર્કેટ યાર્ડોમા ખેડૂતોને સારો ભાવ અને તોલમાપમાં પણ કોઈ તકલીફ ના પડે તે માટે ખરીદીનું કામકાજ ચાલુ કરેલ હતી નાનું મેનેજર શૈલેષભાઈ પટેલ અને મેનેજર  રાજુભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે હાલ ડાંગર અને મગફળી ની ખરીદી નુ કામકાજ શરૂ કરી દીધિનુ નિર્ભયસિહ રાઠોડે જણાવ્યું છે.

(10:20 am IST)