Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા વલસાડમાં

નવનિર્મિત વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનુ ભૂમિપૂજન

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : નવનિર્મિત વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનુ ભૂમિપૂજન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે  લીલાપોર વંશ હોટલની પાછળ સવારે ૯ /૩૦ વાગ્યે રાખવામાં આવ્યું છે

(9:56 am IST)