Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

મિત્ર પ્રેમ : ગ્રૂહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમના મિત્ર વલસાડ ડિસ્ટ્રીસ્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંકના ચેરમેન અરવિંદભાઈ પટેલના નિવાસે મુલાકાત લીધી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના પાલણ ગામે વલસાડ સુગર ફેકટરી અને વલસાડ ડિસ્ટ્રીસ્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંકના ચેરમેન અરવિંદભાઈ પટેલના નિવાસ સ્થાને પ્રદીપસિંહ  જાડેજાએ શુભેચ્છા મુલાકાત કરી હતી જ્યારે તેમના નિવાસે પંકજભાઈ પટેલ,ચેતન પટેલ, પીન્ટુભાઈ વશી,હિતેશ પટેલ વગેરે હાજર રહ્યા હતા

(8:49 pm IST)