Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર : નવા 1120 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 78783 થયો : વધુ 20 લોકોના મોત : મૃત્યુઆંક 2787 થયો

સુરતમાં સૌથી વધુ 228 કેસ, અમદાવાદમાં 164 કેસ ,વડોદરામાં 108 કેસ, રાજકોટમાં 34,ભાવનગરમાં 38 કેસ, કચ્છમાં 31 કેસ, ભરૂચમાં 30 કેસ, દાહોદમાં 26 કેસ, અમરેલીમાં 25 કેસ અને મહેસાણામાં વધુ 22 કેસ નોંધાયા : વધુ 959 દર્દીઓ સાજા થતા કુલ 61496 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1120 કેસ નોંધાયા છે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 78783 થઇ છે જયારે આજે વધુ 20 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક 2787 થયો છે બીજીતરફ આજે વધુ 959 દર્દીઓ સાજા થતા કુલ 61496 લોકોએ કોરોના સામે જંગ જીતયો છે

  રાજ્યમાં હાલમાં કુલ 14500 એક્ટિવ કેસ છે જેમાં 14418 સ્ટેબલ છે અને 82 દર્દીઓ વેન્ટિલેટર પર છે  

   આજે નોંધાયેલા નવા 1120 કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 159 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 149 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 228 થયા  છે  અમદાવાદ જિલ્લામાં 164 કેસ  નોંધાયા છે જયારે વડોદરામાં 108 કેસ, રાજકોટમાં 34,ભાવનગરમાં 38 કેસ, કચ્છમાં 31 કેસ, ભરૂચમાં 30 કેસ, દાહોદમાં 26 કેસ, અમરેલીમાં 25 કેસ અને મહેસાણામાં વધુ 22 કેસ નોંધાયા છે

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૧૬ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૨૦ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર

કેસ

સુરત કોર્પોરેશન

૧૫૯

અમદાવાદ કોર્પોરેશન

૧૪૯

વડોદરા કોર્પોરેશન

૯૯

સુરત

૬૯

રાજકોટ કોર્પોરેશન

૬૫

જામનગર કોર્પોરેશન

૫૨

પંચમહાલ

૪૫

રાજકોટ

૩૪

કચ્છ

૩૧

ભરુચ

૩૦

ભાવનગર કોર્પોરેશન

૨૭

દાહોદ

૨૬

અમરેલી

૨૫

મહેસાણા

૨૨

જુનાગઢ કોર્પોરેશન

૨૦

બનાસકાંઠા

૧૯

ગાંધીનગર

૧૯

દેવભૂમિ દ્ધારકા

૧૬

ગીર સોમનાથ

૧૬

અમદાવાદ

૧૫

જુનાગઢ

૧૪

નવસારી

૧૪

ખેડા

૧૩

મોરબી

૧૩

ભાવનગર

૧૧

ગાંધીનગર કોર્પોરેશન

૧૦

પોેરબંદર

૧૦

સાબરકાંઠા

૧૦

આણંદ

મહીસાગર

પાટણ

વડોદરા

બોટાદ

નર્મદા

છોટા ઉદેપુર

જામનગર

વલસાડ

સુરેન્દ્રનગર

અરવલ્લી

તાપી

અન્ય રાજ્ય

કુલ

૧૧૨૦

(9:50 pm IST)