Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા ૩ વકીલોની હાઇકોર્ટ જજ તરીકે સુપ્રીમ કોર્ટ દ્વારા પસંદગી કરવામાં આવી : એડવોકેટ્સ સુ. શ્રી વૈભવિબેન ડી. નાણાવટી, શ્રી નિર્ઝરકુમાર એસ. દેસાઈ અને શ્રી નિખિલ એસ. કેરિયલ બનશે હાઈકોર્ટ જજ

(6:50 pm IST)