Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

રાજકોટના ત્રણ એસીપી ,જૂનાગઢ ડીવાયએસપી અને રાજકોટ ઊર્જા વિકાસ નિગમના ડીવાયએસપી સહિત રાજ્યના ૮૨ ડીવાયએસપીની બદલીઓ.

રાજકોટ પૂર્વના એચ,એલ, રાઠોડ , રાજકોટ ટ્રાફિક બ્રાન્ચના વિજય મલ્હોત્રા,અને રાજકોટ ઉર્જા વિકાસ નિગમના બિપિન ઠક્કર તથા જૂનાગઢના પ્રદીપસિન્હ જાડેજાનો બદલીમાં સમાવેશ

અમદાવાદ ; રાજકોટના ત્રણ એસીપી ,જૂનાગઢ ડીવાયએસપી અને રાજકોટ ઊર્જા વિકાસ નિગમના ડીવાયએસપી સહિત રાજ્યના ૮૨ ડીવાયએસપીની બદલીઓ.ના હુકમો કરાયા છે, જેમાં રાજકોટ પૂર્વના એચ,એલ,  રાઠોડ , રાજકોટ ટ્રાફિક બ્રાન્ચના વિજય મલ્હોત્રા,અને રાજકોટ ઉર્જા વિકાસ નિગમના બિપિન ઠક્કર તથા જૂનાગઢના પ્રદીપસિન્હ જાડેજાનો બદલીમાં સમાવેશ  થાય છે રાજ્યના 82 જેટલા ડીવાયએસપીની બદલીની યાદી આ મુજબ છે

(10:37 pm IST)