Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

અમદાવાદ ખાતે જસ્ટીસ શ્રી કે એસ ઝવેરીના ધર્મપત્નીનું દુઃખદ અવસાન : તેમની અંતિમ ક્રિયા આવતીકાલે રવિવારે સવારે ૮.૩૦ વાગે થલતેજ અંતિમ ધામ ખાતે કરવામાં આવશે.

અમદાવાદ : જસ્ટીસ શ્રી કે એસ ઝવેરીના ધર્મપત્ની અને ધારાશાસ્ત્રી વ્યોમાબેન ઝવેરીના માતુશ્રીનું સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે આજે શનિવારે રાત્રે દુઃખદ અવસાન થયું છે. તેમની અંતિમ ક્રિયા આવતીકાલે રવિવારે સવારે ૮.૩૦ વાગે થલતેજ અંતિમ ધામ ખાતે કરવામાં આવશે.

(1:30 am IST)
  • ઉત્તરપ્રદેશમાં કોરોના કાળમાં બેડની અછત સર્જાઇ : કેન્દ્રીયમંત્રી બી.કે. સિંહના ભાઇને પણ નથી મળ્યો બેડ : વી.કે.સિંહ ટવીટ કરી બેડ માટે મદદ માગી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ કરી રજુઆત access_time 3:11 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ સર્જી ભયજનક સ્થિતિ : છેલ્લા 24 કલાકમાં 68,631 નવા કેસ સાથે 500થી વધુ દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા access_time 8:55 pm IST

  • ભારતમાં ૨૪ કલાકમાં ૨.૩૪ લાખ 'એવર-હાઈ' કોરોના કેસ: અમેરિકામાં ૮૨ હજાર અને બ્રાઝિલમાં ૭૬ તથા ફ્રાન્સમાં ૩૬ હજાર કોરોનાના નવા કેસ નોંધાયા: સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભયાનક ફૂંફાડો: ગુજરાતમાં અમદાવાદમાં ૨૮૪૨, સુરતમાં ૧૫૨૨, રાજકોટ ૭૦૭ અને વડોદરા ૪૨૯ કોરોના કેસ સાથે કોરોનાથી થરથર ધ્રૂજે છે access_time 5:54 pm IST