Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ગુજરાતમાં ‘આપ'ને મોટો ફટકોઃ અલ્‍પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ પક્ષ છોડયો

નવી દિલ્‍હીઃ લોકસભાની ચૂંટણીનું કાઉન્‍ટડાઉન શરૂ થયુ છે ત્‍યારે ગુજરાત આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડયુ છેઃ સુરતમાં પક્ષના સ્‍ટાર પ્રચારક અલ્‍પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ પક્ષને રામ-રામ કરતા ખળભળાટ મચી જવા પામ્‍યો છેઃ બંનેએ પક્ષના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીને પોતાનું રાજીનામુ મોકલી આપ્‍યુ છે અને સ્‍વીકારવા વિનંતી કરી છેઃ એવું ચર્ચાય છે કે, બંને ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ જશે

(4:38 pm IST)