Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય : રાજ્યના પાંચ મહાનગરોમાં હવે ૭૦ માળની બિલ્ડીંગનું નિર્માણ થઈ શકશે : અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં 70 માળ કે તેનાથી પણ મોટા બિલ્ડીંગો બનાવવાને માટે હવે મંજૂરી મળી શકશે

ગુજરાતમાં હાલમાં 22 કે 23 માળનીની જ મળતી હતી મંજૂરી : હવે બહુ જલ્દી વિદેશના શહેરોની જેમ ગુજરાતમાં પણ ગગનચુંબી બિલ્ડિંગ જોવા મળશે

ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય : રાજ્યના પાંચ મહાનગરોમાં હવે ૭૦ માળની બિલ્ડીંગનું નિર્માણ થઈ શકશે : અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં 70 માળ કે તેનાથી પણ મોટા બિલ્ડીંગો બનાવવાને માટે હવે મંજૂરી મળી શકશે.

ગુજરાતમાં હાલમાં 22 કે 23 માળનીની જ મળતી હતી મંજૂરી : હવે બહુ જલ્દી વિદેશના શહેરોની જેમ ગુજરાતમાં પણ ગગનચુંબી બિલ્ડિંગ જોવા મળશે તેમ જાણવા મળે છે.

(9:23 am IST)