Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

આણંદના કુંજરાવ રોડ પર કાર ઝાડ સાથે અથડાતા બે લોકોના કરૂણમોત

ભાલેજ ચા પીને ત્રણોલ ગામ તરફ જઇ રહ્યા હતા રસ્તામાં અકસ્માત

આણંદના કુંજરાવ રોડ પર કાર ઝાડ સાથે અથડાતા બે લોકોના મોત થયા હતા. કાર ચાલક ભાલેજ ચા પીને ત્રણોલ ગામ તરફ જઇ રહ્યા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ખંભોળજ પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

(12:57 pm IST)