Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પાટણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર રાજુલબેન દેસાઈએ કેન્દ્રીયમંત્રી દેવુસિંહની વિશેષ ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર રજૂ કર્યું

( જયંતીભાઈ ઠક્કર દ્વારા) પાટણ તા.૧૮ :  શ્રીમતી રાજુલબેન દેસાઈએ ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત 18-પાટણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર કેન્દ્રીય મંત્રી  દેવુસિંહ ની વિશેષ ઉપસ્થિતિમાં દાખલ કર્યું હતું.

આ પ્રસંગે કેસરિયા રેલી યોજાવામાં આવી. જેમાં ભાજપ પરિવારના સર્વે કાર્યકર્તાઓ, સ્નેહીજનો, નગરજનો તથા ગ્રામજનોને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

(12:52 pm IST)