Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

સુરત જિલ્લાના મહુવા બેઠક પર ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું

 ભાજપ ઉમેદવાર મોહન ઢોડિયા માટે યુપીના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મોર્યએ સભા યોજી

સુરત જિલ્લાના મહુવા બેઠક પર ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું. ભાજપ ઉમેદવાર મોહન ઢોડિયા માટે યુપીના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મોર્યએ સભા યોજી હતી. પ્રદેશ અધ્યક્ષ સી આર.પાટીલ ગેરહાજર રહેતા યુપીના નાયબ મુખ્યમંત્રીએ સભા સંબોધી હતી. કેશવ પ્રસાદ મોર્યએ 2022ની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. મહત્વનું છે કે, આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી મહુવા બેઠક છે.

(7:20 pm IST)