Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

થાઈલેન્ડથી ગુજરાતમાં ફરવા આવેલી ૫ ચુવતીઓ પાસેથી દારુની બોટલો મળી પોલીસ દ્વારા કાર્યવાહી

આંધ્રપ્રદેશ દમણમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતી ઈકો કારને પોલીસે અટકાવીને ચેકિંગ કર્યુ હતું.

 

 

વર્ષ ૨૦૨૨ અંતર્ગત આખા ગુજરાત રાજ્ય માંથી શ્રેષ્ઠ શિક્ષક પસંદ કરી રાજ્ય કક્ષાએ તેમને *સાવિત્રીબાઈ ફૂલે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વર્ષ ૨૦૨૨ એનાયત કરવાનો કાર્યક્રમ તારીખ ૧૬/૦૪/૨૦૨૨ ના રોજ યોજાયો

જેમાં રાજ્ય ના તમામ જિલ્લાના માંથી શિક્ષકશ્રીઓ પસંદ કરવામાં આવ્યા જેમાં અમદાવાદ જિલ્લામાંથી *રાજેશ કુમાર ડી.સોલંકી માણકોલ પ્રથમિક શાળા ને તેમના શિક્ષણ ક્ષેત્રે કર્તવ્યનિષ્ઠા સમર્પણ ભાવના ઉમદા સામાજિક અને રાષ્ટ્રીય કર્તવ્ય નિભાવવા બદલ એવોર્ડ એનાયત થયેલ છે.

(9:03 pm IST)