Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ડાંગના આહવા તેમજ વઘઈ પંથકમાં વરસાદ :મુખ્ય માર્ગો પર પાણી ભરાયા

જિલ્લાના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ

ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ડાંગના આહવા તેમજ વઘઈ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. નાના બાળકો આ વરસાદનાી મજા માણતા જોવા મળ્યા હતા. ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ છે.

 

(11:10 pm IST)