Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

અમદાવાદના શ્યામલ વિસ્તારની આઈકોનીક બિલ્ડિંગમાં લાગી આગ: ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડી ઘટના સ્થળે

બિલ્ડિંગના 12માં માળે ફર્નિચરના કામ દરમિયાન આગ લાગી

અમદાવાદ : અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આઇકોનીક બિલ્ડિંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર 12માં માળે ફર્નિચરના કામ દરમિયાન આગ લાગી છે.આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી છે અને આગ બુઝાવવા જહેમત ઉઠાવાઈ રહી છે

 

(11:28 pm IST)