Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રાજ્યના ટીડીઓને પ્રમોશન અપાયા : 35 જેટલા ટીડીઓને બઢતી સાથે બદલી કરવામાં આવી

તાલુકા વિકાસ અધિકારીની જગ્યા પર હંગામી ધોરણે બઢતી આપીને નિયુક્તિ : જૂનાગઢના કારાભાઇ ચાવડાની ગીર સોમનાથ અને જયદીપ વરપરિયાની જામનગર મુકાયા, ભાવનગરના અનિલ વાળાની અમરેલી નિમણુંક :રાજકોટના નવીનચંદ્ર બેડિયાવદરાને દેવભૂમિ દ્વારકા મુકાયા

અમદાવાદ : રાજ્યના ટીડીઓને પ્રમોશન અપાયા છે,વર્ગ-3ના કર્મચારીઓને વર્ગ-2માં તાલુકા વિકાસ અધિકારી સંવર્ગ જગ્યા પર હંગામી ધોરણે 35 જેટલા ટીડીઓને બઢતી સાથે બદલી કરવામાં આવી છે

તાલુકા વિકાસ અધિકારીની જગ્યા પર હંગામી ધોરણે બઢતી આપીને નિયુક્તિ કરાઈ છે જેમાં , જૂનાગઢના કારાભાઇ ચાવડાની ગીર સોમનાથ અને જયદીપ વરપરિયાની જામનગર મુકાયા, ભાવનગરના અનિલ વાળાની અમરેલી નિમણુંક :રાજકોટના નવીનચંદ્ર બેડિયાવદરાને દેવભૂમિ દ્વારકા મુકાયા છે

35 જેટલા ટીડીઓને બઢતી સાથે બદલી કરવામાં આવી છે જેની યાદી આ મુજબ છે

 

(8:13 pm IST)