Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

'અમદાવાદમાં આજથી 3 દિવસ સુધી વરસાદ વરસી શકે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તાર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસવાની શકયતા

અમદાવાદ :  હવામાન વિભાગની આગાહી અનુસાર, 'અમદાવાદમાં આજથી 3 દિવસ સુધી વરસાદ વરસી શકે છે. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં પણ આજે વરસાદ વરસી શકે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસવાની શકયતા રહેલી છે.

(8:48 pm IST)