Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

શામળાજીમાં કાળિયાઠાકરના ગદાધારી સ્વરૂપના દર્શન : જન્માષ્ટમીની અનેરી ઉજવણી

ભગવાન શ્રી કૃષ્ણનું ગદાધારી સ્વરૂપ છે એવું શામળાજી મંદિરે જન્માષ્ટમીની અનેરી ઉજવણી ચાલી રહી છે, ગુજરાત જ નહી પરંતુ રાજસ્થાનથી પણ કૃષ્ણભક્તો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે આવી પહોંચ્યા છે,,

(11:40 am IST)