Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

58 આસી.સબ ઇન્સ્પેકટરને પીએસઆઈ તરીકે બઢતી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને મજબૂત બનાવવા ડોઢ ડઝન પીએસઆઈને હંગામી બઢતી આપી acb મૂકવામાં આવ્યા

 રાજકોટ:ધારાસભાની ચટણી સંદર્ભેની ચટણી પંચ દ્વારા થયેલ આદેશના પાલન અન્વયે મહત્વની પીએસઆઈ લેવલની જગ્યા બઢતી દ્વારા ભરવા સાથે 15 પીએસઆઈ ને હંગામી બઢતી દ્વારા લાંચ રૂશ્વત વિરોધી બિયુરોને acb વડાની માંગ મુજબ મજબૂત બનાવવા ઇન્ચાર્જ પીઆઇ તરીકે બઢતી આપતા હુકમ કરવામાં આવ્યા છે, જેની વિગત નીચે મુજબ છે.

(8:11 pm IST)