Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

રાજ્યમાં 11 જેટલા તાલુકા વિકાસ અધિકારીની બદલી

બગસરાના સાગર બોદરની વિજયનગરમાં ,હળવદમાં ગોવિંદભાઇ ચૌધરીની મેઘરજમાં જામજોધપુરના કલ્પનાબેન ભૂરિયાની કડી અને વંથલીના પારસ ચૌહાણની લુણાવાડામાં બદલી

અમદાવાદ : રાજ્યમાં 11 જેટલા તાલુકા વિકાસ અધિકારીની બદલી કરાઈ છે, જેમાં બગસરાના સાગર બોદરની વિજયનગરમાં ,હળવદમાં ગોવિંદભાઇ ચૌધરીની મેઘરજમાં જામજોધપુરના કલ્પનાબેન ભૂરિયાની કડી અને વંથલીના પારસ ચૌહાણની લુણાવાડામાં બદલી કરાઈ છે,

રાજ્યમાં 11 જેટલા તાલુકા વિકાસ અધિકારીની બદલી કરાઈ છે જેની યાદી આ મુજબ છે 

(11:00 pm IST)