Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

રાઘવજી પટેલના હસ્‍તે ‘કૌશલ્‍ય અવતરણ' વિમોચન

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગરઃ પાટનગરમાં મલ્‍ટિસ્‍ટેટ ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ સ્‍કીલ ડેવલોપમેન્‍ટ એન્‍ડ રિસર્ચ ખાતે ‘કૌશલ્‍ય અવતરણ' સોવેનિયરનો વિમોચન સમારોહ કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરીમાં યોજાયેલ તે પ્રસંગની તસ્‍વીર

(3:59 pm IST)