Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

આબુમાં ૨.૨ ડીગ્રી :સીઝનનો સૌથી ઠંડો દિવસ

જયપુર : રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં પહાડી વિસ્તારોમાં થયેલ બરફવર્ષા અને ઉત્તરી પવનના કારણે પારો ગગડ્યો હતો અહીં ગઇકાલે રાજસ્થાનનું સૌથી નીચુ તાપમાન ૨.૨ ડીગ્રી નોંધાયુ હતું. સાથે જ ગુરૂવાર સીઝનનો સૌથી ઠંડો દીવસ રહ્યો હતો .

(11:29 am IST)