Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

વડોદરા અને આણંદ વચ્ચે મેગા બ્લોકના કારણે ટ્રેન સેવા પ્રભાવિત વિવિધ લોકલ ટ્રેન રદ: અપડાઉન કરતા નોકરિયાત વર્ગેને હાલાકી

 

--- વલસાડ વચ્ચે વડોદરા દોડતી લોકલ અને ભરૂચ અને અમદાવાદ વચ્ચે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની સેવા રદ; ગુજરાત એક્સપ્રેસ ભરુચ સુધી જશે

  ફોટો

વડોદરા અને આણંદ વચ્ચે મેગા બ્લોકના કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે નવસારીથી અપડાઉન  કરતાં નોકરીયાત વર્ગને હાલાકી પડી છે. વલસાડ વચ્ચે વડોદરા દોડતી લોકલ આજે રદ કરવામાં આવી છે. જ્યારે ગુજરાત એક્સપ્રેસ આજે ભરુચ સુધી જશે. ભરૂચ અને અમદાવાદ વચ્ચે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની સેવા રદ કરવામાં આવી છે. વિવિધ લોકલ ટ્રેન રદ થતાં અપડાઉન કરતા વર્ગેને હાલાકી પડી રહી છે.

(9:12 pm IST)