Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

અમદાવાદમાં રાત્રે ધોધમાર વરસાદ ત્રાટકયો 20 મિનિટમાં ચારેકોર પાણી ભરાયા

અમદાવાદમાં અત્યારે રાત્રે સાડા આઠ વાગ્યાથી બેફામ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. દેવુભાઈ પતાણી અને સાગર મહેતા જણાવે છે કે પ્રહલાદ પ્લોટ સેટેલાઈટ સહિત અમદાવાદના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે. પ્રહલાદ નગરની અંદર અડધા ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાયા છે.
 

(9:08 pm IST)