Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

સ્વ.રાજીવ ગાંધીજી ની 76 મી જન્મજયંતિ નિમિત્તે વડિયા ગ્રામ પંચાયત દ્વારા પ્રા. શાળા માં વૂક્ષારોપણ

(ભરત શાહ દ્વારા )  રાજપીપળા : યુવાનોના આદર્શ,21 મી સદીના સ્વપ્નદ્રષ્ટા,આધુનિક ટેકનોલોજીની ક્રાંતિના પ્રણેતા,ભારતરત્ન એવા આપણા સૌના લોકલાડીલા પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.રાજીવ ગાંધીજી ની 76 મી જન્મજયંતિ નિમિત્તે વડિયા ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળા મા વૂક્ષારોપણ નો કાર્યક્રમ નર્મદાજીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો જેમાં નર્મદા જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા,વડિયા ગ્રામ પંચાયત સરપંચ મહેશભાઈ રજવાડી, ઉપ પ્રમુખ યુવા કોંગ્રેસ ચંદ્રેશ પરમાર NSUI પ્રમુખ નીકુજ વસાવા NSUI પ્રદેશ મંત્રી મોહીન શેખ યુવા કોંગ્રેસ મહામંત્રી ગોતમ વસાવા સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:21 pm IST)