Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ગાંધીનગરમાં સવારે વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુઃ ૧ ઇંચ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે સવારે ૯ વાગ્યાથી વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂઃ આ લખાય છે ત્યારે ૧ ઇંચ જેટલો વરસાદ વરસી ગયા હતો. જોરદાર વરસાદના પગલે ગાંધીનગરના રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા.

(9:59 am IST)