Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

વાહનોના પીયુસીના દરમાં વધારો

અમદાવાદ :  ગુજરાત સરકારે વાહનોના પીયુષીના દરોમાં વધારો જાહેર કર્યો છે. હવેથી ટુ વ્હીલરને પીયુસી કરાવવું હશે તો રૂપિયા ર૦ ને બદલે ૩૦ આપવાના રહેશે. ૩ પૈડાના વાહનોના દર રૂ.રપ થી વધારીને રૂ.૬૦ કરાયાઃ ફોર વ્હીલર પેટ્રોલના દર પ૦ થી વધારી રૂ.૮૦ કરવામાં આવ્યાઃ મીડીયમ અને હેવી વાહનોના દર રૂ.૬૦ થી વધારીને રૂ.૧૦૦ કરવાની જાહેરાત

(3:53 pm IST)