Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પાટનગરનો તાજ હિતેશ મકવાણાના શિરે :ગાંધીનગર મનપાના મેયર તરીકે પસંદગી : મંજૂરીની મહોર લાગી

ર મનપાની પ્રથમ સામાન્ય સભા મળી. જેમાં હિતેશ મકવાણાની મેયર તરીકે પસંદગી

ગાંધીનગરના આગામી મેયર પદે હિતેશ મકવાણાનું નામ રેસમાં સૌથી આગળ હતું. છેવટે આ નામ પર મહોર લાગી છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે 44 પૈકી 41 બેઠક પર જ્વલંત જીત મેળવી હતી. આ ભવ્ય જીત બાદ ગાંધીનગર મનપાની પ્રથમ સામાન્ય સભા મળી. જેમાં હિતેશ મકવાણાની મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે.

(12:00 pm IST)