Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

બનાસકાંઠા જિલ્લામાં માવઠું : ડીસા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ : ખેડૂતો ચિંતિત

હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં માવઠાથી જગતનો તાત મુંજવણમાં મુકાયો

અમદાવાદ : ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે, ડીસા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયો છે,

અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તા. 21ના રોજ એટલે કે, આજે અમદાવાદ,  દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

(9:43 pm IST)