Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

અમદાવાદમાં પસંદગી મેળો

  (કેતન ખત્રી), અમદાવાદઃ લોહાણા ઈન્‍ટરનેશનલ અને લોહાણા લગ્ન સગાઈ કેન્‍દ્ર દ્વારા આયોજિત ઉચ્‍ચ શિક્ષીત ઉમેદવારો માટે અમદાવાદ ખાતે યોજાએલ. ૪૮માં જીવનસાથી પસંદગી સંમેલનમાં વડોદરા, રાજકોટ, ભરૂચ, કેનેડા, અમેરિકા સહિતના વિવિધ સ્‍થળેથી ઉમેદવારો હાજર રહ્યા હતા. સાસુ- વહુના સંબંધો વિષે વિસ્‍તૃત ચર્ચા થઈ હતી. તેમ સંસ્‍થાના પ્રમુખ કિશોરભાઈ ઠકકરે (મો.૯૪૮૪૮ ૬૧૦૨૦)જણાવ્‍યું હતું.

(3:01 pm IST)