Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

પરસોતમભાઇ રૂપાલાની મુલાકાતે બ્રહ્મસમાજના યુવા આગેવાનો

ભારત સરકારના કેન્‍દ્રીય મિનિસ્‍ટર શ્રી પરસોતમભાઇ રૂપાલાની શુભેચ્‍છા મુલાકાત લેતા અને ચર્ચા વિચારણા કરતા રાજકોટ બ્રહ્મસમાજના યુવા જ્ઞાતિ સેવક વિપુલ દવે, પત્રકાર જીતેન્‍દ્ર દવે, એડવોકેટ અને નોટરી યોગેશ દવે તસ્‍વીરમાં નજરે પડે છે.

(3:07 pm IST)