Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કામકાજ સલાહકાર સમિતિની બેઠકમા ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રીમંડળના સભ્યો અને કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત

રાજકોટ:::વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.જેમાં મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રીમંડળના સભ્યો અને કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:19 pm IST)