-
અમેરિકામાં બેદરકારીથી ડ્રાઈવીંગ કરતા યુવકની આવી હાલત કરવામાં આવી access_time 4:58 pm IST
-
લગ્નમાં આથિયા-રાહુલ પર મોંઘીદાટ ગિફટ્સનો વરસાદ access_time 10:52 am IST
-
એમજી એક ડોલર સામે પાકિસ્તાની રૂપિયો સાવ તળિયે પહોંચ્યો access_time 4:55 pm IST
-
‘ગદર ૨'નો ફર્સ્ટ લૂક જાહેરઃ સની દેઓલે લખ્યું- હિંદુસ્તાન ઝિંદાબાદ access_time 10:44 am IST
-
અદાણી ગ્રુપનું સામ્રાજય હલબલ્યું: ૧૦૬ પાનાનો રિપોર્ટ બન્યો ટાઇમ બોંબઃ ૧.૮૪ લાખ કરોડનો ધુંબો access_time 10:50 am IST
-
ઓ બાપ રે... ૭૦ વર્ષના સસરાએ ૨૮ વર્ષની વહુ સાથે કર્યા લગ્ન access_time 10:48 am IST
બ્લડ કેન્સર હોવાનું કહીને અવાવરું જગ્યાએ લઇ જઈને હાથ પગ બાંધીને સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું
પારડી ડુંગરી ગામે એક પડતર ફાર્મ હાઉસ લઇ બળાત્કાર : ડુંગરી ખાતે ફ્લિમ ટેક કંપનીમાં નોકરી કરતા યુવકની ધરપકડ

નવસારી :જિલ્લામાં રહેતી અને અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને તેના માતા પિતાએ અભ્યાસ અર્થે મોબાઇલ ફોન અપાવ્યો હતો તે મોબાઇલ ફોનમાં એક અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવી હતી.
અજાણ્યા નંબર પરથી આવેલા વ્હોટ્સએપ કોલ બાદ યુવકનું નામ રાહુલ હોવાનું જણાવી વ્હોટ્સએપ પર વાતો કરોત હતો. ત્યાર બાદ પોતાને બ્લડ કેન્સર જેવી ગંભીર બિમારી હોવાનું કહીને સગીરાને ભોળવી હતી. જેથી આ યુવકના ખબર અંતર પુછવા માટે તે પોતાના ઘરેથી પારડી ચાર રસ્તા પહોંચી હતી. જ્યાં ચિરાગ નામના યુવક પાછળ બાઇકમાં બેસીને પારડી ડુંગરી ગામે એક પડતર ફાર્મ હાઉસ લઇ જઇને પોતાની સાચી ઓળખ આપી હતી. પોતે જ વ્હોટ્સએપમાં વાતો કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તરૂણીને હાથ પગ બાંધીને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ અંગે ફરિયાદ દાખલ થતા જ પોલીસે આરોપી અમિત કાંતિભાઇ બારીયા (રહે. ઉદવાડા)ની ધરપકડ કરી હતી. પુછપરછ કરતા તે ડુંગરી ખાતે ફ્લિમ ટેક કંપનીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે યુવક વિરુદ્ધ પોસ્કો, બળાત્કાર અને એટ્રોસિટી સહિતની કલમ ઉમેરીને કોર્ટમાં મોકલવા માટેની તજવીજ હાથ ધરી છે.