Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

માથે સાત ગરબીનો માતાજીનો અનોખો ગરબો

નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ખેલૈયાઓ કોમર્શિયલ આયોજનોમાં છવાઇ જવા તૈયારી કરી રહ્યા છેફ બીજી તરફ માતાજીની પરંપરાગત આરાધના કરવા માથે સાત ગરબી મુકી ગરબે ઘૂમવાની પ્રેકિટસ પણ થઇ રહી છે. સુરતના વરાછાના શ્રી ખોડિયાર ગરબી મંડળની બાળાઓ પરંપરાગત ગરબાની પ્રેકિટસ કરતી તસ્‍વીરમાં જણાય રહી છે.

(10:12 am IST)