Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રાજકોટના પ પીએસઆઈ સહિત રાજ્યના ૧૬૯ પીએસઆઈ બદલી નાખ્યાં

કેન્દ્રીય ચૂંટણી પંચ ટકોર કરે તે પહેલાંજ કાર્યદક્ષ મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ફટાફટ નિર્ણયો:રાજકોટમાંથી રાઘવ સાકલિયા, વિપુલ સિહ ડોડીયા, વિજય ભાઈ પરમાર, મેહુલભાઈ રાઠોડ અને રામભાઇ હાથ લિયાનો સમાવેશ.

રાજકો:.   ચૂંટણી પંચની ગાઈડ લાઈન આડા ૭ દિવસ જ બાકી છે ત્યારે હર હંમેશ નિયમ પાલન માટે જાગૃત રહેતા રાજ્યના મુખ્ય પોલીસ વડા દ્વારા પીએસઆઈ બદલીનો વધુ એક રાઉન્ડ બહાર જાહેર કરી રાજકોટના પાંચ પીએસઆઈ સહિત રાજ્યના ૧૬૯ પીએસઆઈ ના બદલી હુકમ બહાર જાહેર કર્યા છે, જેની વિગત આ મુજબ છે.

(7:51 pm IST)