Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહએ મનપામાં ભાજપે મેળવેલ પ્રચંડ જીત બદલ મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ પાટીલને અભિનંદન આપ્યા

ભાજપના કાર્યકર્તાઓ અને પેજ સમિતિના સભ્યો તેમજ ગુજરાતની જનતાનો આભાર માન્યો

અમદાવાદ : કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહએ ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપ એ મેળવેલ  પ્રચંડ જીત બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ ને અભિનંદન આપ્યા હતા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પેજ સમિતિના સભ્યો તેમજ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો

(8:42 pm IST)