Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

બનાસકાંઠાના ડીસાના લોકરક્ષ્ક કર્મચારી પ હજારની લાંચ લેતા ઝડપાયો

રાજકોટ, તા., ર૩: બનાસકાંઠા જીલ્લાના ડીસાના નહેરૂનગર બીટના લોકરક્ષક કર્મચારી પ્રેમજી ચોથાભાઇ પટેલ (ચૌધરી) રૂ. પ હજારની લાંચ લેતા ડીસાના દિપક હોટલ સર્કલ પાસે ઝડપાઇ ગયેલ છે.

ચોરીના ગુન્હામાં ફીટ કરી દેવાની અરજી મુદ્દે અરજદાર પાસેથી લાંચ લેતા પાટણ એસીબી ટીમે તેની સામે કાર્યવાહી કરી છે.

(4:18 pm IST)