Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

અમદાવાદની સાબરમતી જેલમાં કેદી પાસેથી સીમકાર્ડ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ: શહેરના સાબરમતી જેલમાં જેલ વિભાગ 2 સર્કલ યાર્ડ 55 ની બેરેક નંબર 11 માં કાચા કામના આરોપી કીર્તિ ગેમર ભાઈ મકવાણાના ગાદલાના અંદરથી એક સીમકાર્ડ મળી આવ્યું હતું.

જેને પગલે જેલના અધિકારીઓએ સીમકાર્ડ ક્યાંથી આવ્યું તથા જેલમાં કયા કયા આરોપીઓએ તેનો અનઅધિકૃત ઉપયોગ કર્યો છે. અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:01 pm IST)