Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

વડોદરા નજીક હાલોલ રોડ પર વિશ્વમ ઓટો મોબાઇલસ્કંપનીમાં અચાનક ભીષણ આગ: ફાયર બ્રિગેડ પહોંચ્યું

વડોદરા નજીક હાલોલ રોડ પર વિશ્વમ ઓટો મોબાઇલસ્ કંપનીમાં અચાનક લાગી ભીષણ આગ, ફાયરના લશ્કરો દ્વારા આગ પર મેળવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

(11:32 pm IST)