Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

મારુતિ યજ્ઞ

sgvp ગુરુકુલની પરિસરમાં આવેલ હનુમાન ગઢી સ્થાને અનંત ચતુર્દશિ, કાળી ચૌદશના દિને સાંજે જોષી પરિવારના યજમાન પદે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપકો ભગીરથભાઇ ત્રિવેદી અને ચિંતનભાઇ જોષીના માર્ગદર્શન સાથે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હનુમાનજીના ષોડશોપચાર પૂજન સાથે હનુમાન ગાયત્રિ અને હનુમત્ બીજ મંત્ર થી હોમ કરવામાં આવેલ. 

(4:11 pm IST)