Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

દીપાવલી : રંગોળી દર્શન : દિપાવલીના શુભ દિને SGVP ગુરુકુલ પરિસરમાં ૨૦ફુટ X ૨૦ફુટની રંગોળી પૂરવામાં આવી.

અમદાવાદ તા. દિપાવલીના શુભ અવસરે દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમાર ભાવિન તથા એસજીવીપી હોસ્ટેલના મોરલીભાઇ તથા પ્રેરકભાઇના પરિવારજનોએ સાથે મળી આખી રાત જાગીને SGVP પરિસરમાં ઘનશ્યામ મહારાજની સમક્ષ સંત આશ્રમ સામે, ચીરોડીના અલગ અલગ કલરમાં  20ફુટ X 20ફુટની રંગોળી પૂરવામાં આવી છે.                                   

(1:24 pm IST)