Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની 57 ગ્રામપંચાયતમાં કોણ કોણ વિજેતા થયું જુઓ આ યાદી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાની 57 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચની યાદી નીચે મુજબ છે..

૧ હેલંબી- મુકેશભાઇ કેશવભાઇ વસાવા
૨ ટીંબી- ધનંજયકુમાર કંચનલાલ વસાવા
૩ વરખડ- પ્રતિક્ષાબેન અલ્કેશભાઇ વસાવા
૪ ટંકારી- લીલાબેન ડાહ્યાભાઇ તડવી
૫ નાવરા- પારૂલબેન દેવેન્દ્રભાઇ વસાવા
૬ ઉમરવા(રેલ)- બીનાબેન ગુલાબસિંહ વસાવા
૭ વડીયા- બિંદીયાબેન બીપીનચંદ્ર વસાવા
૮ લાછરસ- ધર્મિષ્ઠાબેન જયેશભાઇ તડવી
૯ રાણીપરા- અંજનાબેન નંદુભાઇ વસાવા
૧૦ મોટારાયપરા- મનોજભાઇ ગોપાલભાઇ વલવી
૧૧ નરખડી- મમતાબેન સતીષભાઇ વસાવા
૧૨ રસેલા- ભાવિકાબેન શૈલેષભાઇ વસાવા
૧૩ અણીજરા- જશુબેન કોયજીભાઇ વસાવા
૧૪ ભુછાડ- શર્મિલાબેન મુકેશભાઇ વસાવા
૧૫ રાજુવાડીયા- કુસુમબેન દિનેશભાઇ વસાવા
૧૬ વાઘોડીયા- કાંતીભાઇ ચતુરભાઇ વસાવા
૧૭ ઢોલાર- સુધાબેન હિતેન્દ્રભાઇ વસાવા
૧૮ ગાડીત- હસમુખભાઇ શાંતિલાલ વસાવા
૧૯ રામપરા (માં)- સોનલબેન ભરતભાઇ તડવી
૨૦ જીઓર- નિમિષાબેન દક્ષેશભાઇ નાવિક
૨૧ જીતનગર- વંદનાબેન સુરેશભાઇ વસાવા
૨૨ માંગરોલ- સંગીતાબેન મહેશભાઇ તડવી
૨૩ ખોજલવાસા- પ્રેમીલાબેન રાજેન્દ્રભાઇ વસાવા
૨૪ ગામકુવા- સ્નેહલભાઇ શિવલાલ વસાવા
૨૫ કુમસગામ- રમણભાઇ કાલીદાસભાઇ વસાવા
૨૬ ઓરી- અરુણાબેન હસમુખભાઇ વસાવા
૨૭ નિકોલી- શકીલાબેન કનુભાઇ વસાવા
૨૮ બોરીદ્રા- નગીનભાઇ છેદળભાઇ વસાવા
૨૯ જુનારાજ- જીગ્નેશભાઇ ગોપાલભાઇ વસાવા
૩૦ શહેરાવ- પશીબેન ગોપાલભાઇ તડવી
૩૧ ધમણાચા- નર્મદાબેન મનસુખભાઇ વસાવા
૩૨ સોંઢલીયા- ઉર્મિલાબેન રમેશભાઇ તડવી
૩૩ જેતપોર(રામ)- માધુભાઇ હરિભાઇ વસાવા
૩૪ હજરપરા- જસવંતીબેન જેઠાભાઇ વસાવા
૩૫ ગુવાર- પ્રવિણભાઇ નરપતભાઇ તડવી
૩૬ પ્રતાપપરા- જગદીશભાઇ રયજીભાઇ વસાવા
૩૭ પ્રતાપનગર- દિનેશભાઇ દેવનભાઇ વસાવા
૩૮ પોઇચા- ઉષાબેન ભદ્રેશભાઇ પટેલ
૩૯ થરી- ઉર્મિલાબેન ચંદુભાઇ તડવી
૪૦ કરાંઠા- સપનાબેન જયદીપકુમાર વસાવા
૪૧ ગોપાલપુરા- સરસ્વતીબેન ઇશ્વરભાઇ વલવી
૪૨ કાંદરોજ- હિરાબેન કાભઇભાઇ વસાવા
૪૩ ચિત્રાવાડી- કીરીટભાઇ કાભઇભાઇ વસાવા
૪૪ જેસલપોર- કપીલાબેન હરેશભાઇ વસાવા
૪૫ વિરપોર- મહેશભાઇ ભાયલાલ વસાવા
૪૬ સુંદરપુરા- શાંતીલાલ સોમાભાઇ વસાવા
૪૭ જીતગઢ- મનિષભાઇ મુકેશભાઇ વલવી
૪૮ નાના હેડવા- નિકિતાબેન દિનેશભાઇ વસાવા
૪૯ કાકડવા- ગીતાબેન રાજેશભાઇ વસાવા
૫૦ મોટી ભમરી- રસીકભાઇ દીપિસીંગભાઇ વસાવા
૫૧ અકુવાડા- જયશ્રીબેન સુનીલભાઇ વસાવા
૫૨ તોરણા- નિતીનભાઇ નરેશભાઇ વસાવા
૫૩ ધાનપોર- દક્ષાબેન અમલેશભાઇ વસાવા
૫૪ કોઠારા- નીતાબેન મહેશભાઇ વસાવા
૫૫ નવાપરા (નિ)- રેખાબેન હસમુખભાઇ વસાવા
૫૬ ભદામ- હિનાબેન સુનીલભાઇ વસાવા
૫૭ વરાંછા- અનિતાબેન સુનીલભાઇ વસાવા
આમ તાજેતરમાં યોજાયેલી ગ્રામપંચાયત ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચ ને સૌએ અભિનંદન પાઠવી શુભકામનાઓ આપી હતી.

(10:59 pm IST)