Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

સુરત અને તાપી જિલ્લાના ૬૦૦૦ જેટલા સહકારી સંઘોના સંમેલનને અમિતભાઈ સંબોધન કરશે: એકાદ લાખની ઉપસ્થિતિ રહેશે

સુમુલ ડેરીના ઉપક્રમે આગામી ૧૬ જાન્યુઆરીના રોજ સુરત ખાતે સુરત અને તાપી જિલ્લાના ૬૦૦૦ જેટલા સહકારી સંઘોના સંમેલનને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સંબોધન કરશે. આ કાર્યક્રમમાં સુમુલ ડેરીના નેજા હેઠળ દક્ષિણ ગુજરાતના સુગર અને મિલ્ક યુનિયનો સાથે સંકળાયેલા એકાદ લાખ લોકો હાજરી આપે તેવી સંભાવના છે.

(7:15 pm IST)