Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

મહેસુલ મંત્રી બેગ ભરી ટીમ સાથે રવાનાઃ કોઇપણ જિલ્લામાં સરપ્રાઇઝ તપાસની તૈયારી

રાજકોટ તા. ર૪:.. રાજયના મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી પોતાના વિભાગ સાથે જોડાયેલી કચેરીઓની અણધારી મુલાકાત કરવા માટે જાણીતા છે. આજે બેગ ભરી ગાંધીનગરથી અધિકારીઓ સાથે રવાના થઇ રહ્યાનું જાણવા મળે છે. તેઓ કોઇ જિલ્લામાં મહેસુલી કામગીરીને લગતી તપાસ શરૂ કરે તેવુ લાગે છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.


 

(11:49 am IST)