Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

વાપીમાં બાળા ઉપર દુષ્કર્મ પ્રકરણમાં આરોપીને આજીવન કેદ ની સજા

 રાજકોટ::વાપીમાં 8 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મના મામલામા વલસાડ પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.2017માં બાળકી ઉપર   દુષ્કર્મ આચર્યુ

હતુ.ભોગ બનનાર બાળકીને 7 લાખની સહાય અપાશે.

 

(5:01 pm IST)