Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

સ્ટેટ જીએસટીની મોટી કાર્યવાહી : ખોટી વેરાશાખ બતાવી 20 કરોડનું રિફંડ મેળવ્યું હોવાનો ઘટસ્ફોટ

અમદાવાદની અલગ અલગ 15 કંપનીઓમાં તપાસ : સુરતમાં 6 ફર્નીચરવાળા પણ ઝપટે

અમદાવાદ : સ્ટેટ જીએસટી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે અમદાવાદની expift impex pvt ltd  દ્વારા ખોટી વેરાશાખ બતાવી 20 કરોડનું રિફંડ મેળવ્યું હોવાનો ઘટસ્ફોટ થતા કાર્યવાહી હાથ ધરાઈ છે

સ્ટેટ જીએસટી દ્વારા અમદાવાદની અલગ અલગ 15 કંપનીઓમાં તપાસ કરાઈ રહી છે બીજીતરફ સુરતના 6 ફર્નીચરવાળા પણ ઝપટે ચડ્યા છે અને તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે

 

(9:37 pm IST)