Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

અમદાવાદમાં અમરાઈવાડી પોલીસે 24 પેટી દારૂનો જથ્થો ઝડપ્યો :મહાલક્ષ્મી પાસે અર્બન હેલ્થ સેન્ટર પાછળ દરોડા

દારૂના જથ્થા સાથે દલપત પરમાર નામના આરોપીની ધરપકડ

અમદાવાદ: અમરાઈવાડી પોલીસે દારૂનો જથ્થો  ઝડપ્યો છે, અમરાઈવાડી પોલીસ દ્વારા 24 પેટી દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે, અમરાઈવાડીના  મહાલક્ષ્મી પાસે અર્બન હેલ્થ સેન્ટર પાછળ પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં દલપત પરમાર નામના આરોપીની ધરપકડ કરી હતી

 

(9:01 pm IST)