Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

અમદાવાદમાં અશોક ગેહલોતની સભામાં કેસરિયા સાફા લેવા માટે પડાપડી

માધુપુરા પોલીસ સ્ટેશન નજીક અશોક ગેહલોતની સભા પૂર્વે કેસરિયા સાફાનું વિતરણ થયું

અમદાવાદમાં કોંગ્રેસની સભામાં કેસરિયા સાફા માટે હોબાળો મચી ગયો હતો, રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતની સભામાં કેસરિયા સાફા લેવા માટે પડાપડી થઈ હતી.  માધુપુરા પોલીસ સ્ટેશન નજીક અશોક ગેહલોતની સભા પૂર્વે કેસરિયા સાફાનું વિતરણ થઈ રહ્યુ હતુ ત્યારે લોકોએ કેસરિયા સાફા લેવા પડાપડી કરી હતી.

 

(10:47 pm IST)