Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

વલસાડમાં અતુલમાં દારૂની મહેફીલમાં દરોડા: એક PSI સહિત ૩ પોલીસકર્મી પીધેલા ઝડપાયા

દારૂની મહેફિલ માણતા 9 લોકોની પોલીસે ધરપકડ કરી

વલસાડમાં ગુજરાત પોલીસની વરદી ઉપર વધુ એક ડાઘ લાગ્યો છે. જેમાં અતુલમાં દારૂની મહેફીલમાં પોલીસે દરોડા પાડયા છે. જેમાં એક PSI સહિત ૩ પોલીસકર્મી દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. આ દારૂની મહેફિલ માણતા 9 લોકોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં મહેફીલની બાતમી મળતા પોલીસે દરોડા પાડયા હતા.

(12:43 am IST)