Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝેરી દારૂકાંડ કેસમાં વધુ 6 આરોપીની ધરપકડ કરી

મિથેનોલ આપનારા વ્યક્તિ અને મદદગારી કરનારા પકડાયા:આરોપી બરવાળા અને બોટાદના રહેવાસી

અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોટાદ ઝેરી દારૂકાંડ કેસમાં વધુ 6 આરોપીની ધરપકડ કરી છે. મિથેનોલ આપનારા વ્યક્તિ અને મદદગારી કરનારા પકડાયા છે. પકડાયેલા આરોપી બરવાળા અને બોટાદના રહેવાસી છે.  ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

(9:00 pm IST)